ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નજ્ય
Revision as of 06:00, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નજ્ય'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં શિવનિધાન (ઈ.૧૫૯૬-ઈ.૧૬૨૪ દરમ્યાન હયાત)શિષ્ય મતિસિંહના શિષ્ય. ૨૪ કડીના ‘આદિનાથ...")
રત્નજ્ય [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં શિવનિધાન (ઈ.૧૫૯૬-ઈ.૧૬૨૪ દરમ્યાન હયાત)શિષ્ય મતિસિંહના શિષ્ય. ૨૪ કડીના ‘આદિનાથ-પંચકલ્યાણક-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]