ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નરંગ ઉપાધ્યાય
Revision as of 06:02, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નરંગ(ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૫૨૬માં હયાત] : જૈન. પુણ્યનંદીકૃત ‘શીલરૂપકમાલા’ પરના ૧૦૯ કડીના બાલવબોધ (ર.ઈ.૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘પરિશિષ્ટ’, મુનિ...")
રત્નરંગ(ઉપાધ્યાય) [ઈ.૧૫૨૬માં હયાત] : જૈન. પુણ્યનંદીકૃત ‘શીલરૂપકમાલા’ પરના ૧૦૯ કડીના બાલવબોધ (ર.ઈ.૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘પરિશિષ્ટ’, મુનિશ્રી પુણ્યવિજ્ય; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]