ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ
Revision as of 06:05, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિમલ'''</span> : આ નામે ૪ કડીની ‘દીવાળી-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘પુરંદરકુંવર-ચોપાઈ’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ રત્નવિમલ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય ત...")
રત્નવિમલ : આ નામે ૪ કડીની ‘દીવાળી-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘પુરંદરકુંવર-ચોપાઈ’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ રત્નવિમલ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨.[ર.ર.દ.]