ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર
Revision as of 09:29, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નસુંદર'''</span> : આ નામે ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૭ કડીનો ‘લક્ષ્મીસરસ્વતી-સંવાદ’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે તેમના કર્તા કયા રત્નસુંદર છે તે નિશ્ચિતપણ...")
રત્નસુંદર : આ નામે ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૭ કડીનો ‘લક્ષ્મીસરસ્વતી-સંવાદ’ (લે.સં.૧૭મી સદી અનુ.) મળે છે તેમના કર્તા કયા રત્નસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]