ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજહંસ-૨

From Ekatra Wiki
Revision as of 10:01, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજહંસ-૨'''</span> [ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પંરપરામાં કમલલાભના શિષ્ય. ‘વિજ્યશેઠ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૮૨, મહા સુદ ૫) તથા ૮ કડીના ‘કમલલાભ-ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાજહંસ-૨ [ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પંરપરામાં કમલલાભના શિષ્ય. ‘વિજ્યશેઠ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૮૨, મહા સુદ ૫) તથા ૮ કડીના ‘કમલલાભ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩-‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, સં. અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]