ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાણાસુત
Revision as of 05:05, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાણાસુત'''</span> [ઈ.૧૬૩૧માં હયાત] : ‘અંગદ’ નાટકનો આધાર લઈને રચેલાં ૩૦ કડવાંનાં ‘મહિરાવણનું આખ્યાન’ (ર.ઈ.૧૬૩૧;મુ.) કૃતિના કર્તા. કૃતિ : સાહિત્ય, જૂન-નવે. ૧૯૨૬-‘રાણાસુતક...")
રાણાસુત [ઈ.૧૬૩૧માં હયાત] : ‘અંગદ’ નાટકનો આધાર લઈને રચેલાં ૩૦ કડવાંનાં ‘મહિરાવણનું આખ્યાન’ (ર.ઈ.૧૬૩૧;મુ.) કૃતિના કર્તા. કૃતિ : સાહિત્ય, જૂન-નવે. ૧૯૨૬-‘રાણાસુતકૃત મહિરાવણાખ્યાન’, સં. હરગોવનદાસ દ્વા. કાંટાવાળા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. ગૂહાયાદી.[કી.જો.]