ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૬
Revision as of 05:12, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર-૬'''</span> [ઈ.૧૮૨૨માં હયાત] : જૈન. ૫૧ કડીના ‘જેસલમેર-સલોકો’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, કારતક સુદ ૧૫, મંગળ/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રક...")
રામચંદ્ર-૬ [ઈ.૧૮૨૨માં હયાત] : જૈન. ૫૧ કડીના ‘જેસલમેર-સલોકો’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, કારતક સુદ ૧૫, મંગળ/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭-‘છૈ ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]