ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર મુનિ-ઉપાધ્યાય-૧૦

From Ekatra Wiki
Revision as of 05:12, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર(મુનિ)(ઉપાધ્યાય)-૧૦'''</span> [ ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘નવકારમહામંત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Rig...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામચંદ્ર(મુનિ)(ઉપાધ્યાય)-૧૦ [ ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘નવકારમહામંત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]