ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામનાથ-૨

From Ekatra Wiki
Revision as of 05:17, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામનાથ-૨'''</span> [ઈ.૧૭૬૯માં હયાત] : યજુર્વેદી બ્રાહ્મણ. ૪૮૦ કડીના ‘રણછોડજીનું આખ્યાન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૬-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામનાથ-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : યજુર્વેદી બ્રાહ્મણ. ૪૮૦ કડીના ‘રણછોડજીનું આખ્યાન’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૬-‘રામનાથકૃત રણછોડજીનું આખ્યાન’, સં. મગનભાઈ દે. દેસાઈ. [શ્ર.ત્રિ.]