ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાય

Revision as of 05:22, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાય'''</span> : આ નામે કુંડરિક અને પુંડરિક એ ભાઈઓના વિલાસ અને સંયમની કથા કહેતી ૪ ઢાળની ‘કુંડરિક-પુંડરિકની સઝાય’(મુ.) મળે છે. અહીં કર્તાનામ ‘રાયચંદ’ પણ હોવાની સંભાવના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાય : આ નામે કુંડરિક અને પુંડરિક એ ભાઈઓના વિલાસ અને સંયમની કથા કહેતી ૪ ઢાળની ‘કુંડરિક-પુંડરિકની સઝાય’(મુ.) મળે છે. અહીં કર્તાનામ ‘રાયચંદ’ પણ હોવાની સંભાવના છે, પરંતુ આ કયા ‘રાયચંદ’ છે એ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : જૈસસંગ્રહ(જૈ)(+સં.).[કી.જો.]