ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપ-૧
Revision as of 05:30, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપ-૧'''</span> [ઈ.૧૮૩૨માં હયાત] : નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. ‘૨૮ લબ્ધિ-પૂજા’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, માગશર સુદ ૧૨)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ આ કવિ રૂપચંદ-૩ હોવાનું અનુમા...")
રૂપ-૧ [ઈ.૧૮૩૨માં હયાત] : નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. ‘૨૮ લબ્ધિ-પૂજા’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, માગશર સુદ ૧૨)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ આ કવિ રૂપચંદ-૩ હોવાનું અનુમાન કર્યું છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]