ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખપત

From Ekatra Wiki
Revision as of 10:03, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લખપત'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના શ્રાવક કવિ. ‘ત્રિલોક્યસુંદરી મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, આસો સુદ-) અને ‘મૃગાંકલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૮/સં.૧૬૯૪, શ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લખપત [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના શ્રાવક કવિ. ‘ત્રિલોક્યસુંદરી મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, આસો સુદ-) અને ‘મૃગાંકલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૮/સં.૧૬૯૪, શ્રાવણ સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નહાટા. [કી.જો.]