ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરત્ન-૧
લક્ષ્મીરત્ન-૧ [ઈ.૧૫૮૦માં હયાત] : જૈન સાધુ. ‘આઠકર્મરાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, આસો સુદ ૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).