ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તુપાલ ગણિ
Revision as of 08:45, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસ્તુપાલ(ગણિ)'''</span> : આ નામે ૧૫ કડીની ‘આદીશ્વર-બિરદાવલી’ મળે છે. આ ક્યા વસ્તુપાલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous =...")
વસ્તુપાલ(ગણિ) : આ નામે ૧૫ કડીની ‘આદીશ્વર-બિરદાવલી’ મળે છે. આ ક્યા વસ્તુપાલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]