ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિક્રમ
Revision as of 08:53, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિક્રમ'''</span> [ઈ.૧૬૪૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભોજાજીની પરંપરામાં ખીમરાજના શિષ્ય. ‘ધના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૬, કારતક સુદ ૯, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગ...")
વિક્રમ [ઈ.૧૬૪૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભોજાજીની પરંપરામાં ખીમરાજના શિષ્ય. ‘ધના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૬, કારતક સુદ ૯, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[ગી.મુ.]