ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યજિનેન્દ્ર સૂરિ શિષ્ય
Revision as of 08:55, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યજિનેન્દ્ર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬) અને ‘અધ્યાત્મ-સ્તુતિ-ચતુષ્ક’(મુ.)ના કર...")
વિજ્યજિનેન્દ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬) અને ‘અધ્યાત્મ-સ્તુતિ-ચતુષ્ક’(મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]