ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિઠ્ઠલ-૩-વિઠ્ઠલનાથજી

From Ekatra Wiki
Revision as of 09:16, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી'''</span> [ ] : અવટંકે દીક્ષિત. શ્રી વલ્લભાચાર્યજીના પુત્રના ‘પ્રબોધ’ નામ સંસ્કૃત ગ્રંથના ૧૦૦ ગ્રંથાગ્રવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી [ ] : અવટંકે દીક્ષિત. શ્રી વલ્લભાચાર્યજીના પુત્રના ‘પ્રબોધ’ નામ સંસ્કૃત ગ્રંથના ૧૦૦ ગ્રંથાગ્રવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચિત્તપ્રબોધિની’ નામક ગદ્યાનુવાદના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]