ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાવિજ્ય-૨

From Ekatra Wiki
Revision as of 09:22, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાવિજ્ય-૨'''</span> [ઈ.૧૬૨૮માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ‘નેમિરાજુલલેખ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) {{Ri...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિદ્યાવિજ્ય-૨ [ઈ.૧૬૨૮માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય. ‘નેમિરાજુલલેખ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]