અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/સદ્ ગત પ્રહ્ લાદ પારેખને
મેહુલો ગાજે ને બંધુ! આવે તારી યાદ!
નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્લાદ?
(કુન્તલ, પૃ. ૪૬)
મેહુલો ગાજે ને બંધુ! આવે તારી યાદ!
નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્લાદ?
(કુન્તલ, પૃ. ૪૬)