ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિજય-૩
Revision as of 09:04, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનીતવિજય-૩'''</span> [ ] : જૈન સાધુ. પંડિત રત્નવિજયના શિષ્ય. ૯ કડીની જીવને સંબોધીને રચેલી ‘વૈરાગ્યની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. {{Right|[પા.માં.]}} {{Poem2Close}} <br> {{Head...")
વિનીતવિજય-૩ [ ] : જૈન સાધુ. પંડિત રત્નવિજયના શિષ્ય. ૯ કડીની જીવને સંબોધીને રચેલી ‘વૈરાગ્યની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [પા.માં.]