ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલવિજય-૨
Revision as of 09:11, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલવિજય-૨'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. ૪૨ કડીના ’.નેમિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {...")
વિમલવિજય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. ૪૨ કડીના ’.નેમિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]