ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસુંદર
Revision as of 16:23, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરસુંદર'''</span>: આ નામે ‘અનન્તકીર્તિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામયિક-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તે કયા વીરસુંદર છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. મુપુ...")
વીરસુંદર: આ નામે ‘અનન્તકીર્તિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામયિક-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તે કયા વીરસુંદર છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ર.ર.દ.]
+