ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિયળવિજ્ય-શીલવિજ્યશિષ્ય

From Ekatra Wiki
Revision as of 06:23, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિયળવિજ્ય/શીલવિજ્યશિષ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૧૧૦ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.) તથા ૧૧ કડીની ‘શિયળની ચુનકીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શિયળવિજ્ય/શીલવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૧૦ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.) તથા ૧૧ કડીની ‘શિયળની ચુનકીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં); ૬. સઝાયમાળા : ૧(જા). સંદર્ભ : દેસુરાસમાળા.