ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિમલ
શાંતિવિમલ [ઈ.૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપશમરસપોષક-સઝાય’ (લે. ઈ.૧૫૯૮)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.