ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવસુંદર
Revision as of 16:46, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવસુંદર'''</span> [ઈ.૧૫૪૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ૩૮ના ‘લુંકટમતનિર્લોઠન-રાસ’ (ર.ઈ.૧૫૪૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). {{Right|[શ્ર.ત્રિ.]}} {{Po...")
શિવસુંદર [ઈ.૧૫૪૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ૩૮ના ‘લુંકટમતનિર્લોઠન-રાસ’ (ર.ઈ.૧૫૪૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [શ્ર.ત્રિ.]