ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખજી-હરખાજી-હરખાજિત

From Ekatra Wiki
Revision as of 04:24, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરખજી/હરખાજી/હરખાજિત : શ્રાવક હરખજીને નામે ‘પુણ્યપાપ-રાહ’ (લે.ઈ.૧૫૮૩), હરખાજીને નોમ ૧૦ કડીની ‘વંકચૂલ-હઝાય’ (લે.હં.૧૮મી હદી અનુ.) તથા હરખાજિતને નામે ૧૧ કડીનું ‘વરકાણાપાર્શ્વજિનછંદ-હ્તવન’ (લે.ઈ.૧૬૫૯) અને ૮૭ કડીની ‘લાવણ્યલહરી/હ્થૂલિભદ્ર-છંદ’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા એક છે કે જુદા તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહારહ્વતો; ૩. દેહુરાહમાળા;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહહૂચી. [કા.શા.]