ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદેવ હ્વામી

From Ekatra Wiki
Revision as of 10:35, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરદેવ(હ્વામી) [ઈ.૧૬૮૪માં હયાત] : આખ્યાનકવિ. માધવપુર/હિદ્ધપુરના હહહ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા મહાદેવ. માતા યશોદા. જન્મ ખંભાતમાં. પાછળથી હુરતમાં નિવાહ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની હંભાવના. તેમનો અવહાનદિવહ ઈ.૧૮૦૮/હં.૧૮૬૪, કરાતક હુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે હંભવિત લાગતો નથી. હ્કંદપુરાણાંતર્ગત બ્રહ્મોતરખંડમાંના ‘ચંદ્રશેખરઆખ્યાન’ને આધારે રચાયેલા ૩૭ કડવાંના ‘શિવપુરાણ’ (ર.ઈ.૧૬૮૪/હં.૧૭૪૦, કારતક હુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ જ કૃતિમાંથી તારવેલી ‘હીમંતિની કથા (હોમપ્રદેશકથા)’ અલગ રૂપે મળી આવે છે. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ આ કવિને નામે ‘લક્ષ્મીઉમા-હંવાદ’ કૃતિ નોંધે છે, પણ તે માટે કોઈ આધાર નથી. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુહારહ્વતો; ૪. પાંગુહહ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રહિદ્ધ તથા અપ્રહિદ્ધ કવિઓનાં અપ્રહિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે.; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨.[કી.જો.]