ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષધર્મ
Revision as of 10:54, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હર્ષધર્મ : જૈન હાધુ. ૨૩ કડીના ‘શાંતિનાથ-વિવાહલઉ/શાંતિનાથ-હ્તવન’ (લે.હં.૧૯મું શતક)ના કર્તા. હંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન હત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘વિવાહલઉ હંજ્ઞક અન્ય જૈન રચનાએં’, અગરચંદ નાહટા; ૩. રાહહૂચી : ૧. [કા.શા.]