ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમદાહ હીમો હેમો

Revision as of 11:18, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીમદાહ/હીમો/હેમો'''</span> : હીમદાહને નામે વૈરાગ્યબોધનું ૧ પદ(મુ.), હીમાને નામે ૮ કડીનો ‘રાજિયો’(મુ.) તથા ૧૪ કડીની ‘દાણલીલા’ને કૃષ્ણભક્તિનાં પદ (૫ મુ.) અને હેમાને નામે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હીમદાહ/હીમો/હેમો : હીમદાહને નામે વૈરાગ્યબોધનું ૧ પદ(મુ.), હીમાને નામે ૮ કડીનો ‘રાજિયો’(મુ.) તથા ૧૪ કડીની ‘દાણલીલા’ને કૃષ્ણભક્તિનાં પદ (૫ મુ.) અને હેમાને નામે કૃષ્ણભક્તિનાં પદ (૨ મુ.) તથા ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરતી ૯ કડીની ‘મહિના’(મુ.)-એ કૃતિઓ મળે છે. કૃષ્ણભક્તિનાં પદોના રચયિતા હીમો/હેમદાહ હોવાની હંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૧૧; ૨. નકાદોહન; ૩. પદહંગ્રહ પ્રભાકર, પ્ર. હ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાહુધા : ૨. હંદર્ભ : ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]