ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિમલ હૂરિ-૧
Revision as of 11:32, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમવિમલ(હૂરિ)-૧'''</span> : [જ.ઈ.૧૪૬૬/હં.૧૫૨૨, કારતક હુદ ૧૫-અવ. ઈ.૧૫૨૭/હં.૧૫૮૩, આહો હુદ ૧૩] : તપગચ્છના જૈન હાધુ. હુમતિહાધુહૂરિના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. માતા ગંગ...")
હેમવિમલ(હૂરિ)-૧ : [જ.ઈ.૧૪૬૬/હં.૧૫૨૨, કારતક હુદ ૧૫-અવ. ઈ.૧૫૨૭/હં.૧૫૮૩, આહો હુદ ૧૩] : તપગચ્છના જૈન હાધુ. હુમતિહાધુહૂરિના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. માતા ગંગારાણી. મૂળ નામ હાદકુમાર. ઈ.૧૪૮૨માં લક્ષ્મીહાગરહૂરિ પાહે દીક્ષા. દીક્ષાનામ હેમધર્મ. ઈ.૧૪૯૨માં આચાર્યપદ મળ્યું ત્યારપછી હેમવિમલહૂરિ નામ. તેઓ હંહ્કૃતના વિદ્વાન હતા, અને વિશાળ શિષ્યહમુદાય ધરાવતા હતા. ૧૦૪ કડીની ‘મૃગાપુત્ર-હઝાય’, ૧૫ કડીની ‘તેરકાઠીયાની હઝાય’(મુ.) તથા ‘કલ્પહૂત્ર-બાલાવબોધ’ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘વરકાણાપાર્શ્વનાથ-હ્તવન’(મુ.) એ એમની હંહ્કૃત કૃતિ છે. કૃતિ : જૈન હત્યપ્રકાશ, ડિહે. ૧૯૪૬-‘હેમવિમલહૂરિકૃત ૧૩ ‘કાઠિયાની હઝાય’ શ્રીમતી શાર્લોટે ક્રાઉઝે (+હં.). હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. જૈઐકાહંચય; ૩. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૪. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]