ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહાર

From Ekatra Wiki
Revision as of 12:08, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હેમહાર : આ નામે ૪ કડીની ‘નેમનાથ-છાહલી’ (લે.હં.૧૭મી હદી અનુ.), ૯ કડીની ‘પંચપરમેષ્ઠીનવકારહારવેલી’ તથા ૯ કડીની ‘હપ્તવ્યહન-વેલી’ (હં.૧૭મી હદી) મળે છે. તેમના કર્તા કયા હેમરહાર છે તે હ્પષ્ટ પણે કહી શકાય તેમ નથી. હંદર્ભ : ૧. જૈહાપ્રોહ્ટા; ૨. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]