ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સબલસિંહ

From Ekatra Wiki
Revision as of 13:25, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સબલસિંહ'''</span> [ઈ.૧૮૦૫માં હયાત] : ખરતરગચ્છના શ્રાવક. ‘વીસી’ (ર.ઈ.૧૮૦૫/સં.૧૮૬૧, વૈશાખ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[પા.માં.]}} {{Poem2Close}} <br> {{H...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સબલસિંહ [ઈ.૧૮૦૫માં હયાત] : ખરતરગચ્છના શ્રાવક. ‘વીસી’ (ર.ઈ.૧૮૦૫/સં.૧૮૬૧, વૈશાખ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [પા.માં.]