ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સદાશિવ-૧
Revision as of 09:04, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સદાશિવ-૧'''</span> [ઈ.૧૬૨૬માં હયાત] : ૧૫ કડવાંની ‘સગાલશાહ’ (ર.ઈ.૧૬૨૬) નામે કૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
સદાશિવ-૧ [ઈ.૧૬૨૬માં હયાત] : ૧૫ કડવાંની ‘સગાલશાહ’ (ર.ઈ.૧૬૨૬) નામે કૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]