ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયનિધાન

From Ekatra Wiki
Revision as of 09:10, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમયનિધાન'''</span> [ઈ.૧૬૭૫/૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં રાજસોમના શિષ્ય. ૧૩ કડીની ‘સુસઢ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૫/૧૬૮૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સમયનિધાન [ઈ.૧૬૭૫/૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં રાજસોમના શિષ્ય. ૧૩ કડીની ‘સુસઢ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૫/૧૬૮૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]