ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાગરચંદ

From Ekatra Wiki
Revision as of 10:19, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાગરચંદ'''</span> [ ] : સરવાલગચ્છના જૈન સાધુ. વર્ધમાનસૂરિના શિષ્ય. ૧૮૦ કડીના ‘સીયાહરણ-રાસ’(મુ.)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૨મી કે ૧૩મી સદીમાં રચાઈ હોવાનુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાગરચંદ [ ] : સરવાલગચ્છના જૈન સાધુ. વર્ધમાનસૂરિના શિષ્ય. ૧૮૦ કડીના ‘સીયાહરણ-રાસ’(મુ.)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૨મી કે ૧૩મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘સાગરચંદ રઈઉ સીયાહરણ-રાસુ’, હરિવલ્લભ ચુ. ભાયાણી. [ર.ર.દ.]