ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહંસ

From Ekatra Wiki
Revision as of 11:37, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુહંસ'''</span> : આ નામે ૫/૨૮ કડીનું ‘શત્રુંજ્ય-ગીત/સ્તવન’ (લે.સં. ૧૬મી સદી અનુ.), ૧૭ કડીની ‘શાંતિનાથ-વિનતિ’ તથા ૧૦ ગ્રંથાગ્રની ૧ સઝાય (લે.ઈ.૧૫૬૧) મળે છે. આ સાધુહંસ કયા ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાધુહંસ : આ નામે ૫/૨૮ કડીનું ‘શત્રુંજ્ય-ગીત/સ્તવન’ (લે.સં. ૧૬મી સદી અનુ.), ૧૭ કડીની ‘શાંતિનાથ-વિનતિ’ તથા ૧૦ ગ્રંથાગ્રની ૧ સઝાય (લે.ઈ.૧૫૬૧) મળે છે. આ સાધુહંસ કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]