ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાંગુ-સાંગો
Revision as of 11:42, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાંગુ/સાંગો'''</span> : સાંગુને નામે ‘કાગરસ-કોસલ’ (લે.ઈ.૧૫૩૯) અને સાંગોને નામે ૨૪ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ કૃતિ મળે છે. તેમના કર્તા કયા સાંગુ/સાંગો છે તે નિશ્ચિતપણે...")
સાંગુ/સાંગો : સાંગુને નામે ‘કાગરસ-કોસલ’ (લે.ઈ.૧૫૩૯) અને સાંગોને નામે ૨૪ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ કૃતિ મળે છે. તેમના કર્તા કયા સાંગુ/સાંગો છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]