ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધાંતસાર
Revision as of 11:43, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સિદ્ધાંતસાર'''</span> [ઈ.૧૫૧૪માં હયાત] : જૈન સાધુ. સોમવિજ્યસૂરિની પરંપરામાં ઇન્દ્રનંદિસૂરિના શિષ્ય. ‘સપ્તચત્વારિંશત-બાલાવબોધ’ તથા સંસ્કૃત કૃતિ ‘દર્શનરત્નાકર’ (ર...")
સિદ્ધાંતસાર [ઈ.૧૫૧૪માં હયાત] : જૈન સાધુ. સોમવિજ્યસૂરિની પરંપરામાં ઇન્દ્રનંદિસૂરિના શિષ્ય. ‘સપ્તચત્વારિંશત-બાલાવબોધ’ તથા સંસ્કૃત કૃતિ ‘દર્શનરત્નાકર’ (ર.ઈ.૧૫૧૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]