ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજકુશલ-૨
Revision as of 11:55, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સહજકુશલ-૨ [ ] : જૈન સાધુ. કુશલમાણિક્યના શિષ્ય. ઢુંઢકમતના ખંડન માટે લખોલ, ૨૦૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘સિદ્ધાંતહુંડી’ નામક ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨). [ર.ર.દ.]