ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુદર્શન
Revision as of 05:32, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુદર્શન'''</span> [ ] : જૈન સાધુ. સત્યવિજ્યના શિષ્ય. ૫ કડીની ‘વીસ સ્થાનક તપની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. આનંદઘનકૃત ચોવીશી (અર્થયુક્ત તથા) વીશ સ્થાનક તપવિધિ, પ્ર. જૈન ધ...")
સુદર્શન [ ] : જૈન સાધુ. સત્યવિજ્યના શિષ્ય. ૫ કડીની ‘વીસ સ્થાનક તપની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. આનંદઘનકૃત ચોવીશી (અર્થયુક્ત તથા) વીશ સ્થાનક તપવિધિ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, સં. ૧૯૮૨; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. પૂજાસંગ્રહ (અર્થ અને વિવેચન સહિત), પ્ર. ધીરજલાલ પા. શ્રોફના પત્ની ભનીબહેન, ઈ.૧૯૩૬; ૪. જૈસમાલા(શા) : ૩. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]