ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિકમલ

From Ekatra Wiki
Revision as of 05:38, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિકમલ'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. હંસરત્નસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘સામયિક-પોસાફલ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{H...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુમતિકમલ [ ] : તપગચ્છના જૈન સાધુ. હંસરત્નસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘સામયિક-પોસાફલ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]