ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમ-૧

From Ekatra Wiki
Revision as of 07:34, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમ-૧'''</span> [ ] : ૭૧ કડીના ‘સુદામાસાર’ (મુ.)ના કર્તા. ભાષા પરથી કૃતિ ઈ.પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સોમ-૧ [ ] : ૭૧ કડીના ‘સુદામાસાર’ (મુ.)ના કર્તા. ભાષા પરથી કૃતિ ઈ.પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. ફાત્રૈસમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા-પરિશિષ્ટ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી.