ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્ય

From Ekatra Wiki
Revision as of 07:54, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૌભાગ્ય''</span> : આ નમે ૭ કૃીની ‘પંચજ્ઞાન-આરતી’(મુ.), ‘પુંડરિકસ્વામીની સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘તરકારી-સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) મળે છે. તેમના કર્તા ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


'સૌભાગ્ય : આ નમે ૭ કૃીની ‘પંચજ્ઞાન-આરતી’(મુ.), ‘પુંડરિકસ્વામીની સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘તરકારી-સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) મળે છે. તેમના કર્તા કયા સૌભાગ્ય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. કસસ્તવન; ૨. જૈરસંગ્રહ; ૩. જ્ઞાનાવલી. [ર.ર.દ.]