સુમતિકલ્લોલ : આ નામે ૧૩ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથલઘુ-સ્તવન’ મળે છે. આ કયા સુમતિકલ્લોલ છે તે સ્પષ્ટ થતું નથી.