ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિપ્રભ સૂરિ સુંદર-૧
Revision as of 11:00, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુમતિપ્રભ(સૂરિ)/સુંદર-૧ [ઈ.૧૭૬૫માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. સુખપ્રભસૂરિના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, કારતક સુદ ૫; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૨. સંદર્ભ : ૧. જૈગૂસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]