સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/બાળકો પાસે મૂકવા લાયક
Revision as of 12:46, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હમણાં મેં મૈથિલીશરણ ગુપ્તનું [નાટક] ‘અનઘ’ વાંચ્યું, એ બહુ સારું છે અને બાળકો પાસે મૂકવા લાયક છે. તેની હિંદી સરળ અને અત્યંત મીઠી છે, ભાવ ઉત્તમ છે. [યરવડા જેલમાંથી લખેલા પત્રમાં]