સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોન્તા ક્રેઇન/ત્રણ રસ્તા
Revision as of 12:56, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
કોઈ પણ કામ કરવાના ત્રાણ રસ્તા છે : કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપીને કોઈની પાસે કરાવવું, અથવા એ કરવાની મનાઈ પોતાનાં બાળકોને ફરમાવવી.