સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતનલાલ જોશી/ત્રણ ચીજ

From Ekatra Wiki
Revision as of 07:47, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મૌલાના અબુલ કલામ આઝાદના મોંમાંથી એક વાર વાતવાતમાં જ નીકળી પડેલો આ ‘શેર’ એમના તપોજ્જવલ જીવનના શબ્દબિંબ જેવો છે :

હાસિલે ઉમરમ સહ સુખન બેશ નેસ્ત,
ખામ બદમ પુખ્તા શુદમ સોખ્તમ્.

જિંદગીભરમાં ત્રણ જ ચીજ હાંસલ થાય છે : પહેલાં હું કાચો હતો, તે પછી પાક્યો અને પછી બળીને ખાક થયો. [‘ગાંધી માર્ગ’ ત્રામાસિક]