સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બા, સૂઈ જા!

From Ekatra Wiki
Revision as of 10:50, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશ : બા, સૂઈ જા!

રે મા! થૈને બોલીશ : બા, સૂઈ જા.
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!

માડી, તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ.
(અનુ. ઝવેરચંદ મેઘાણી)