સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/હજીયે ન જાગે...

From Ekatra Wiki
Revision as of 06:14, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



હજીયે ન જાગે...
હજીયે ન જાગે મારો આતમરામ!
સમુંદર ઘૂઘવે છે દૂર,
વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ના ભરતી કે આ તો આવે રે તુફાન!